ભરૂચ જિલ્લાના પાણીયાદ્રા ગામમાં નવી પ્રથમ રાત્રિ ટુર્નામેન્ટ
ground location : https://maps.app.goo.gl/MYc7AGa3tANm5nsm9
VILLAGE NIGHT CRICKET TOURNAMENT PANIYADRA 2025

- આ ટુર્નામેન્ટ ના નિયમો
- આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ થી રમડવામાં આવશે
- આ ટુર્નામેન્ટ ૧૦ ઓવર ની રમાડવા માં આવશે.
- ૩ ઓવર નો POWR PLAY થી રમાડવામાં આવશે.
- આ ટુર્નામેન્ટ માં થ્રો બોલર ચાલશે નહી.
- વિજેતા ટીમ ને ટ્રોફી અને રનર્સ અપ ટીમ ને ટ્રોફી ચાને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર્સ, ને ટ્રોફી આપવામાં આવશે
- આ ટુર્નામેન્ટ માં બધા નિયમ ઈન્ટરનેશનલ ક્રિકેટ નાં રહેશે, તથા અંતિમ નિર્ણય અમ્પાયર નો રહેશે
- આ ટુર્નામેન્ટ માં ૩ર ટીમ ભાગ લઈ શકાશે.
- આ ટુર્નામેન્ટ માં Cricheroes Cricket App Live Score કરવામાં આવશે
:: ટીમ નોધની માટે ::
- WhatsApp number : 63548 87126
- ” કેપ્ટન નામ, ટીમ નામ અને મોબાઈલ નંબર ” મોકલો. અડધી ફ્રિ 500/– જમાં કરવાનાં રહેશ
- વધૂ માહિતિ માટે નંબર ;- 70966 43187 and 63548 87126
ground image
+ There are no comments
Add yours